શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 22 માર્ચ 2013 (11:40 IST)

twitter પર નરેન્દ્ર મોદીનાં 13.77+ લાખ ફોલોઅર્સ

P.R
twitter પર ભારતમાં સૌથી વધુ follower કોના છે? તેમાં બોલીવુડનાં મહાનાયક બધા જ ક્ષેત્રોના અગ્રણીઓને પાછળ પાડીને મહાનાયક બની રહ્યાં છે. બોલીવુડ જ નહીં બધા જ ક્ષેત્રોની હસ્તીઓને પાછળ પાડી તેઓ twitterનો પર સૌથી વધુ followers ધરાવે છે. જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ક્રમ 26મો છે.

ભારતનાં ટોપ-10 અને મુખ્ય હસ્તીઓનો ક્રમ આ મુજબનો છે.....
1.અમિતાભ બચ્ચન - 46 લાખ ફોલોઅર્સ
2.શાહરૂખ ખાન - 37 લાખ ફોલોઅર્સ
3.પ્રિયંકા ચોપરા - 36 લાખ ફોલોઅર્સ
4.સલમાન ખાન - 35.98 લાખ ફોલોઅર્સ
5.આમિર ખાન - 34 લાખ ફોલોઅર્સ
6. સચિન તેંડુલકર - 31 લાખ ફોલોઅર્સ
7.દીપિકા પાદુકોણ - 30 લાખ ફોલોઅર્સ
8. હૃતિક રોશન - 29 લાખ ફોલોઅર્સ
9. અક્ષયકુમાર - 23 લાખ ફોલોઅર્સ
10.પ્રીતિ ઝીંટા - 22 લાખ ફોલોઅર્સ

જ્યારે
20મા ક્રમે શશી થરૂર - 17 લાખ ફોલોઅર્સ
24મા ક્રમે ચેતન ભગત - 13.97 લાખ ફોલોઅર્સ
26મા ક્રમે નરેન્દ્ર મોદી - 13.77+ લાખ ફોલોઅર્સ