શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|
Last Modified: અમદાવાદ , રવિવાર, 14 માર્ચ 2010 (15:19 IST)

અમદાવાદમાં એક આતંકી પકડાયો

ગુજરાતના આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ) એ આજે એક ખતરનાક આતંકવાદીની ધરપકડ કરી છે. જાણકારી અનુસાર ગુજરાતના અમદાવાદમાં એટીએસે આજે એક ખતરનાક આતંકવાદી બસીર અહેમદની ધરપકડ કરી છે.

માનવામાં આવી રહ્યું છે કે, બસીર રાજ્યના નવયુવકોને ફોસલાવીને આતંકવાદીઓની નવી ફોજ ઉભી કરવાની તૈયારીમાં હતો.