બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: અમદાવાદ: , ગુરુવાર, 25 ફેબ્રુઆરી 2016 (15:56 IST)

ઇસ્કોન જૂથ પર દરોડા

ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અમદાવાદ અને વડોદરામાં સર્ચ ઓપરેશન કરી રહ્યું છે. લગભગ 100 જેટલા અધિકારીઓએ અલગ-અલગ ઓફિસોમાં સર્વેની કામગીરી હાથ ધરી છે.

ઇસ્કોન ગ્રુપના ભાગીદારને ત્યાં દરોડા
ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે ઇસ્કોન ગ્રુપના માલિક પ્રવિણ કોટક અને લોહાણા મહાપરિષદના પ્રમુખને ત્યાં પણ તપાસ કરી છે. આઇટીના દરોડાથી રાજ્યભરના વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.