ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|
Last Modified: મંગળવાર, 16 ઑક્ટોબર 2007 (13:24 IST)

એકલવ્ય મુદ્દાનું કોઇ સમાધાન ન થયું

મુંબઈ (પીટીઆઈ). એકેડમી ઓફ મિશન પિક્ચર્સે ઓસ્કાર માટે ભારતની અધિકારિતા પ્રવિષ્ટિની રીતે એકલવ્યની પસંદગી કરનાર સમિતિને જણાવ્યું હતું કે તે ફિલ્મની પસંદગીને લઈને ઉઠેલી મુશ્કેલીઓની નજર હેઠળ ચાલી રહેલી સમસ્યા પર સ્થિતિને બુધવાર સુધી સ્પષ્ટ કરે.

ફિલ્મ ફેડરેશન ઓફ ઇંડિયા સિલેકશન કમીટીના અધ્યક્ષ વિનોદ પાંડેને અદાલતે આ વિશે સૂચિત કર્યાં હતાં. પાંડે દ્વારા રજુ કરેલ સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે પસંદગીની રવિવારે બેઠક થઈ હતી પરંતુ તેની પર કોઇ નિર્ણય લઈ શકાયો ન હતો કેમકે ફક્ત ચાર જ સદસ્યો ઉપસ્થિત હતાં.

પરિણામ સ્વરૂપે નિર્ણાયક મંડળ માટે આ સમસ્યાનું નિરાકરણ કાઢવાનું બાકી છે. ભાવના તલવારે નિર્ણાયક મંડળ પર પક્ષપાતનો આરોપ લગાવતાં એફએફઆઈ અને આના નિર્ણાયક મંડળને મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં ઘસેડ્યું હતું. ભાવનાની ફિલ્મ ' ધર્મ ' વિધુ ચોપડાની ફિલ્મ ' એકલવ્ય ' ને કારણે આ દોડમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી.