ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

ક્લિક કરો દોસ્ત બનાવો !

W.D

એક સારો દોસ્ત જીવનમાં રોનક લાવી દે છે. દુખની પળમાં સાચા દોસ્તનો સાથ ભગવાન કરતાં ઓછો નથી હોતો. દોસ્તીના આ મહત્વને વધુ ઉજાગર કરીએ વેબદુનિયાને સંગ.

એક મિત્રને વધુ સારા નવા મિત્રા મળી શકે અને બનેલા મિત્રો એકબીજા સાથે સંપર્કમાં રહી શકે એ માટે વેબદુનિયાએ http://dosti.webdunia.com રૂપમાં એક અનોખું પ્લેટફોર્મ પુરુ પાડ્યું છે.

આ વેબસાઇટ દ્વારા તમે મિત્રો બનાવી શકશો, તેમને સંદેશો મોકલી શકશો, યાદગાર ફોટા અરસપરસ મોકલી શકશો, વીડિયો જોઇ શકશો, સંગીત સાંભળી શકશો અને બ્લોગની મજા પણ ખરી. આ ઉપરાંત ઘણું બધું છે આ દોસ્તીમાં. તો આવો એક સારા મિત્રની શોધ કરીએ વેબદુનિયાની સાથે....

દોસ્તી કરવા માટે ક્લિક કરો