બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 30 એપ્રિલ 2014 (12:17 IST)

નરેન્દ્ર મોદી હારશે, હું જ જીતીશઃ મધુસુદન મિસ્ત્રી

નરેન્દ્ર મોદી સામે કોગ્રેસ તરફથી વડોદરા બેઠક પર ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહેલા મધુસુદન મિસ્ત્રીએ આજે ગાંધીનગરથી મતદાન કર્યું હતુ. સેક્ટર ૮નાં મતદાન બુથ પર મતદાન કરીને નિકળ્યા બાદ મિડીયા સાથેની મુલાકાતમાં તેમણે વડોદરા સીટ પર મોદી સામે તેમની જીત થશે તેવી આશા વ્યક્ત કરી હતી.