ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 30 એપ્રિલ 2009 (09:19 IST)

પહેલા મતદાન, બાદમાં ઘરકામ - મોદી

આજે પહેલા મતદાન પછી જ બીજા બધા કામ આ શબ્દો છે ગુજરાતના મુ્ખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના. મતદાન કરવા આવેલા મોદીએ કહ્યું હતું કે, આજે તો પહેલા મતદાન, પછી ઘરકામ,

મણીપુર ખાતે મતદાન કરી મતદાન કેન્દ્રની બહાર પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતની પ્રજા ભારે બહુમતથી ભાજપને વિજય અપાવશે અને કેન્દ્રમાં ભાજપની જ સરકાર બનશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, ગાંધીનગરની જનતા લાલકૃષ્ણ અડવાણીને ભારે બહુમતથી વિજય અપાવશે.