શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: રવિવાર, 24 જાન્યુઆરી 2016 (13:12 IST)

બુલેટ પર સવાર થઈને દુલ્હન ચલી

આજના જમાનામાં ડોલી કે પાલકીમાં બેસીને પરણવા કોઈ દુલ્હન નહી અત્યાર સુધી દુલ્હન મોટરમાં બેસીને જતી હતી પણ અમદવાદની એક પ્રોફેસર મહિલા  આઈશા ઉપાધ્‍યાય ૩૫૦ સીસીના બુલેટ મોટર સાયકલ ઉપર બેસીને લગ્ન કરવા જશે.
 
આયશાને બાણપણથી જ મોટર   સાયકલ ચલાવવાનો શોખ હતું . કિશોરવસ્‍થામાં પણ એ પિતા કે કાકાની  ૧૦૦ સીસી મોટર સાયકલ લઈને ફરવા નીકળી જતી હતી . આથી આઈશાને રક્ષાબંધનના તહેવાર પર એના ભાઈએ બુલેટ મોટર સાયકલ ગિફ્ટ રૂપે આપી છે અને આયશા એના પર સવાર થઈને પરણવા  જવાની છે.
 
 એક આશ્ચર્યની વાત તો આ છેકે 
 
આઈશાના પતિ કેનેડાનો નાગરિક છે. અને તેને મોટર સાયકલ ચલાવતા આવડતુ નથી. તે પોતાની મંગેતરને બુલેટ ચલાવતી જોવા આતુર છે તથા ખુશ પણ છે.