બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By વેબ દુનિયા|

સવાલ અમારા, જવાબ તમારા ઃ વેબ દુનિયા સર્વે

દેશના સૌથી મોટા વેબ પોર્ટલ સમુહ વેબદુનિયા વેબ પોર્ટલ દ્વારા વાંચકોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. આ માટે સમયાંતરે સર્વે કરવામાં આવે છે. અહીં આવો જ એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં અમારા દ્વારા પુછવામાં આવેલા સવાલોના જવાબ આપી સહભાગી બનવા આપને અમારી નમ્ર અપીલ છે.

અમારા દ્વારા હાથ ધરવામાં આવતા સર્વેનો ઉદ્દેશ એ છે કે, અમે આપની મરજી જાણી શકીએ. ત્યારબાદ આપને વધુને વધુ રસપ્રદ માહિતી પુરી પાડી શકીએ. ફરીએક આ સર્વેના ભાગ બનવા બદલ આભાર.
સર્વેમાં ભાગ લેવા માટે અહીં ક્લિક કરો