ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સંતા-બંતા
Written By વેબ દુનિયા|

સંતા અને બંતા

સંતા- સાહેબ, બજારમાં આપણો માલ નથી વેચાઈ રહ્યો. આ માટે આપણે કાંઈક કરવુ જોઈએ.
સાહેબ - તુ જ બતાવ શુ કરીએ ?
સંતા - માલની કિમંત દસની જગ્યાએ વીસ કરી દો અને રિડ્ક્શનનુ લેબલ લગાવીને વેચી દો.