ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

ગુજરાતી રોમાંટિક શાયરી - તમારા વિના

P.R

મારા દિલની વાતો તેમને કહી નથી શકતા

આ રોમાંચક દર્દ હવે સહી નથી શકતા

હે ઈશ્વર એવી તકદીર બનાવી દે

એ ખુદ આવીને કહે કે અમે તમારા વગર હવે રહી નથી શકતા