ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Updated : સોમવાર, 6 જાન્યુઆરી 2020 (19:58 IST)

ગુજરાતી શાયરી. આજની શાયરી

જવાની આવે તો મસ્તી લાગે છે ,
પરણયા પછી સસ્તી લાગે છે ,
1-2  ટેણીયા પછી વસ્તી લાગે છે ,
પછી લવ લેટર પણ પસ્તી લાગે છે ....