ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી શાયરી
Written By
Last Modified: શુક્રવાર, 22 ઑગસ્ટ 2014 (18:07 IST)

ગુજરાતી શાયરી.

જીંદગી  મોહતાજ

                  નથી મંજિલોની;

 
સમય દર મંજિલ

                   બતાવી દે છે; 

 
મરતા નહી કોઈ

                    કોઈથી જુદા થઈને 

 
સમય બધાને
                      સીખાવી દે છે  .....