કાશ દીદાર થઈ જાય

N.D
આંખો ઈચ્છે છે કે મહેબૂબના દીદાર થઈ જાય
દિલ ઈચ્છે છે કે કાશ બે ઘડી વાત થઈ જાય
શુ વાત કરુ દોસ્તો મારા નસીબની
વેબ દુનિયા|
ડર છે મને કે તેમની રાહ જોવામાં જ આ જીવન ન પુરૂ થઈ જાય


આ પણ વાંચો :