ગુજરાતી લવ શાયરી

વેબ દુનિયા|
P.R

સમયના બંધન નથી હોતા

ખરી ગયેલા પાન ફરી લીલા નથી થતા

કહે છે લોકો બીજો પ્રેમ કરી લો.

કોણ સમજાવે એમને કે સાચા પ્રેમના અલ્પવિરામ નથી હોતાઆ પણ વાંચો :