શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

Gujarati Shayari- પ્રેમની વેદના

P.R
પ્રેમમાં મીઠી વેદના મળી એ બહુ છે
સ્વપનોને નવી દિશા મળી એ બહુ છે
પ્રેમ પૂરો થયો કે અધૂરો રહ્યો વાત એ નથી
પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે.