શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

ગુજરાતી લવ શાયરી - તારો બેકરાર

P.R

આમ તો હુ પણ તારો બેકરાર છુ

આંખોમાં તારી હુ ઈંતઝાર છુ

તારી નજરનો જામ જો છલકાય

તો પીવા ને હુ પ્રથમ ઉમેદવાર છુ.