ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી સાહિત્ય
  4. »
  5. ગુજરાતી શાયરી
Written By વેબ દુનિયા|

ગુજરાતી લવ શાયરી - બની જાવ તકદીર અમારી

P.R

આંખોમાં તસ્વીર તમારી, દિલમાં ધડકન તમારી

શ્વાસમાં સુવાસ તમારી, દિલમાં યાદ તમારી

ફુલવાડી મહેંકી ઉઠે જ્યા હાજરી થાય તમારી

થઈ જાય તે દિલ પાગલ જેને મળી જાય પ્રીત તમારી

કરુ છુ એક જ દુઆ ભગવાનને, બસ તમે જ બની જાવ તકદીર અમારી