શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Modified: સોમવાર, 29 સપ્ટેમ્બર 2014 (17:05 IST)

ગાંધીના સિદ્ધાંત

ગાંધીના સિદ્ધાંત 
 
1. સત્ય Truth 
2. અહિંસા  Nonviolence
3. શાકાહારી રવૈયા  Vegetarian
4. બ્રહ્મચર્ય 
5. સાધારણ જીવન(સાદગી) Simplicity 
 
સત્ય Truth

ગાંધીજીએ પોતાનો જીવન સત્ય કે સચ્ચાઈની  વ્યાપક શોધમાં સમર્પિત કરી દીધું. તેમનો લક્ષ્યની મેળવવા માટે તેમની પોતાની ભૂલોને પોતે પ્રયોગ કરી 
સીખતા હતાં.તેમની પોતાની આત્મકથાને સત્યના પ્રયોગનો નામ આપ્યું .
 
ગાંધીજીએ કહ્યું કે સૌથી મહત્વપૂર્ણ  લડાઈ લડવા માટે પોતાની દુષ્ટાત્મા ભય અને અસુરક્ષા જેવા તત્વો પર વિજય મેળવવો. ગાંધીજી પોતાના વિચારોને સૌથી પહેલા તે સમયે સંક્ષેપમાં વ્યકત કર્યું કે જ્યારે તેણે કહ્યું ભગવાન જ સત્ય છે. પછી તેમને પોતાના આ કથનને "સત્ય જ ભગવાન" છે માં ફેરવી નાઅખ્યું કે "સત્ય જ ભગવાન છે"પરમેશ્વર 
 
અહિંસા  Nonviolence
 
રાજનૈતિક ક્ષેત્રમાં ગાંધીજીએ અહિંસાના બળે આઝાદીની લડાઈ લડી. રાજનૈતિક ક્ષેત્રમાં ગાંધીજીએ અહિંસાના પ્રયોગ કરતા પહેલાં માણસ હતા. 
 
શાકાહારી રવૈયા Vegetarian
 
બાલ્યાવસ્થામાં ગાંધીને માંસ ખાવાનું અનુભવ મળયો. એવો તેમના ઉતરાધિકારી જિજ્ઞાસાના કારણે જ હતા. જેમાં તેમના ઉત્સાહવર્ધક મિત્ર શેખ મેહતાન ના પણ યોગદાન હતું . વેજીટેરીયનનો વિચાર ભારતની હિંદૂ અને જૈન પ્રથાઓમાં કૂટ-કૂટને ભરી હતી અને તેમની માતૃભૂમિ ગુજરાતમાં વધારે હિંદૂ શાકાહારી જ હતા .એમાં જૈન પણ હતા. ગાંધીના પરિવાર પણ એમજ હતા. ભળતર માટે લંડન આવતા પહેલાં ગાંધીજીએ પોતાની માતા પુતલીબાઈ અને પોતાના કાકા બેચારજી સ્વામીથી એક વાદો કર્યો હતો કે તે માંસ  ખાવા અને દારૂ પીવાથી દૂર રહેશે. 
 
બ્રહ્મચર્ય 
 
જ્યારે ગાંધીજીનો લગ્ન 14ની ઉમરમાં થઈ ગયું હતું.એકવાર તેમના પિતાની તબિયત ખૂબ ખરાબ હતી તેમના પિતાની  બીમારી સમયે તે તેમના સાથે જ ઉપસ્થિત રહેતા હતા. તે તેમના માતા-પિતા માટે બહું લાગણી હતી. એ સમયે થોડીવાર માટે તેમના કાકા આવ્યા અને ગાંધીજી આરામ માટે શયનકક્ષમાં ગયા ત્યાં તેમની પ્ત્નીથી તે પ્રેમ કરતા હતા તે જ સમય દરમ્યાન તેમના પિતાનું દેહાંત થઈ ગયું. તેથી તેમના પિતાની મુત્યું સાથે જ તે બ્રહ્મચર્ય તરફ વળી ગયાં અને તે સમયની બૂલ માટે તે પોતાને ક્યારે માફ નહી કરી શક્યા. તેથી ગાંધીજી પરણેલા હોવા છતાંય 36ની ઉમરમાં તેમને બ્રહ્મચર્ય ધારણ કરી લીધું. 

 
સાદગી simplicity 
 
ગાંધીજીનો માનવો હતું કે માણસને સાધારણ જીવન જ વ્યાપત કરવો જોઈએ. ગાંધીજી કહેતા હતા કે જેમાં અનાવશ્યક ખર્ચા ન કરવો સાધારણ જીવન જીવવું . તેમના આ સિદ્ધાંતથી તે પશ્ચિમી દેશમાં મૂકીને પરત ભારત આવી ગયા હતાં.