શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Modified: બુધવાર, 13 મે 2015 (17:13 IST)

હોશિયાર પોપટ

એક સમયની વાત છે , સુંદરવનમાંસ શ્વેતુ નામના એક વૃદ્ધ સસલું રહેતું હતો. એ આટલી સરસ કવિતા લખતા હતા કે બધા જંગલના પશુપક્ષી એને સાંભળીને દાંતોથી આંગળી કરી લેત અને હોશિયાર પોપટ પણ હાર માની લેતા હતા. 
 
શેતુએ શાસ્ત્રાર્થમાં સુરીળી કૂ-કૂ અને મૈનાને પણ હરાવીને વિજયી મેળવી હતી. આ કારણે  જંગલના રાજા શેર પણ એના ખૂબ આદર કરવ્તો હતો. આખા દરબારમાં 
 
એના જેવા હોશિયાર કોઈ નહી હતું. ધીરે-ધીરે એને એમની હોશિયારીના ઘમંડ થવા લાગ્યા. 
 
એક દિવસ એ સવારે ભોજનની શોધમાં નિકળ્યું . વર્ષના દિવસ હતા , કાળા વાદળ ઘેરાવવા લાગ્યા હતા. મૌસમની પહેલી વરસાત થવા વાળી હતી. રસ્તાની 
 
પાસે જાંબુઓના ઝાડ કાળા-કાળા જાંબુથી ઝુકાયેલા હતા. મોટા-મોટા , કાળા રસીલા જાંબુને જોઈને શ્વેતુના મુખમાં પાણી આવી ગયું. 
 
એક મોટા જાંબુના ઝાડ નીચે જઈને એને જોયું કે પોપટના એક ગુચ્છો જાંબુ ખઈ રહ્યું છે. એને જોઈને સસલાએ નૂમ પાડી એ મારા નવાસાઓ મારા માટે પણ જાંબુ 
 
ગિરાવી દો. 
 
તે બધા પોપટોમાં થી ક નાનો પોપટ ખૂબ તોફાની હતું એને સસલાથી પૂછ્યું : દાદાજી , આ તો જણાવો કે તમને કેવા જાંબુ ભાવે છે ઠંડા કે ગરમ ? 
 
ડોસાઅ સસલા હેરાન થઈને બોલ્યું કે "અરે જાંબુ પણ કોઈ ગરમ હોય છે , ચાલ મજાક મસ્તે ન કરતા મને થોડ જાંબુ તોડીને આપ . 
 
પોપટ બોલયું  " અરે દાદાજી તમે તો ખોબ મોટા વિદ્વાન છો અ પણ નહી જાણતા કે જાંબુ પણ ગરમ પણ હોય છે અને ઠંડા પણ . પહેલા તમે આ જણાવો કે તમે 
 
કેવા જાંબુ જોઈએ.  આ જાણ્યા વગર હું તમને જાંબુ કેવી રીતે આપીશ ? 
 
સસલાને સમજ નથી આવતી કે આ શું છે . પછી એને રાજ જાણવા માટે બોલ્યું , દીકરા મને તો તુ ગરમ જાંબુ જ આપી દે ઠંડા તો મે ખૂબ ખાધા છે.
 
તોફાની પોપટે એક ડાળ હલાવીને પાકા-પાકા જાંબુ નીચે ગિરાવ્યા. બધા જાંબુ નીચે માટી-માટીમાં થઈ ગયા. તો સસલા એને ફૂંક મારીને માટી હટાવેને ખાવા 
 
લાગ્યા. તો પોપટે પૂછ્યું : દાદાજી જાંબુ ખૂબ ગરમ છે ના !!! 
 
ક્યાં બેટ ? એ તો સામાન્ય જાંબુ જેવા જ છે. સસલા બોલ્યા ! નાના પોપટને પૂછ્યું તો પછી તમે એને ફૂંકીને- ફૂંકીને કેમ ખાવો છો. આ રીતે તો ગરમ 
 
વસ્તુઓ ખાય છે. 
 
સસલાની સમજમાં પોપટની વાત આવી ગઈ. 
 
ત્યારે એ સમજયું કે કયારે-કયારે તો નાના-નાના બાળકો પણ મોટી-મોટી વાતો કહી જાય છે.