ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી વાર્તા
Written By
Last Updated : બુધવાર, 27 જાન્યુઆરી 2016 (15:29 IST)

Child story- ચિંટૂ અને ચીની

ચીંટૂ અને ચીને બે ભાઈ -બેન હતા . બન્ને એક જ સાથે શાળા જતા , ભણતા આથી એ બન્ને એકસાથે જ આવતા-જતા હતા . ચિંટૂ અને ચીનીના સ્વભાવ ખૂબ જુદા હતા. ચીની સીધી-સરળ હતી ,પણ ચિંટૂને ઘરમાં રાખેલી વસ્તુઓ ખાવાની ખૂબ ખરાબ ટેવ હતી. 

 
બિસ્કીટ હોય કે નમકીન  , પેસ્ટ્રી હોય કે ચાકલેટ એ કઈ નથી મૂકતો. એનાથી માં પણ ખૂબ હેરાન હતી એને ખૂબ ડાંટતી . પર એના તેના પર આ વાતોના કોઈ 
 
અસર નહી થતું. એક દિવસ ગુસ્સામાં આવીને માંને એ અલમારી જ્યાં બિસ્કીટ વગેરે વસ્તુઓ રાખી હતી. તે અલમારીને તાળું મારી નાખ્યું. તે અલમારીમાં બિસ્કીટ વગેરેના સિવાય દવાઇ અને બીજા સામાન પણ રાખ્યું હતું. 
 
એક દિવસ ચીની અને ચિંટૂ શાળાથી પરત આવી રહ્યા હતા . ચીનીની તબીયર આવતા જ ખરાબ થઈ ગઈ. પહેલા તો ચિંટૂએ ધ્યાન નહી આપ્યું પણ જ્યારે ચીનીની તબીયત વધારે ખરાબ થવા લાગી તો ચિંટૂએ !!માં ને ઑફિસમાં ફોન કર્યા અને ચીનીની ખરાબ થઈ તબીયત વિશે જણાવ્યું. 
 
માં બોલી , ચિંટૂ લાગે છે ચીનીને લૂ લાગી ગઈ છે. તૂ અલમારીમાં રાખેલા ગ્લૂકોઝને ઘોળીને પિવડાવી દે < ત્યારસુધી હું ડાક્ટરને ફોન કરું છું. . પણ તૂ ગ્લૂકોઝ આપતા રહેજે. 
 
ચિંટૂએ જલ્દીથી રિસીવર રાખીને અલમારીથી ગ્લૂકોજ કાઢવા માટે જેમ જ અલમારી પાસે પહોંચયા , જોયું તો ત્યાં તાળા લાગેલા હતા. એને અહીં -ત્યાં ચાવી શોધી પણ એને ના મળે. એને ફરીથી માં ને  ઑફિસે ફોન કર્યું 
 
માં બોલી , ઓહ દીકરા ચાવી તો મારી પાસે છે 
 
"  હવે શું થશે માં " ચિંટૂ ફોન પર જ રોવા માંડયા   " હવે શું કરું , 
 
પછી રડતા-રડતા તમે અલમારીમાં તાળો કેમ લગાવ્યા તમને ખબર હતી કે જ્યારે એમાં ગ્લૂકોઝ તો પણ 
પર ચિંટૂ તને પન તો ખવર હતી ના કે એમાં બિસ્કીટ રાખ્યા છે જે તમે રોજ ચુપચાપથી ખાઈ હતા હતા. ના તૂ એ બિસ્કીટ ખાતા અને ના હું એ તાળા મારતી અને ના ચીનીની આ ખરાબ હાલ થતા. 
 
ઠીક છે , પણ હું ડાકટરને લઈને આવું છું. 
 
ચિંટૂની હાલત ખરાબ ! હવે એ ક્યારે ચીનીને જોતું તો ક્યારે રડતા થોડીવારમાં માં આવી ગઈ ! 
 
માંના ઘરે આવતા જ ચિંટૂએ  પૂછ્યા 

તમે એકલા જ આવ્યા છો. તમને ખબર છે , ના ચીનીની તબીયત કેટ અલે ખરાબ છે. 
 
ત્યારે જ અંદરથી અવાજ આવી - હું તો ઠીક છું  , " અરે માંને આવતા જ તૂ સારી થઈ ગઈ મારી બેન  , કહીને ચિંટૂએ ચીનીને ગળાથી લગાવી લીધી. હવે હું કયારે પણ ચોરી નહી કરીશ- ચિંટૂ રડતા-રડતા બોલ્યા 
માંએ ચિંટૂને ગલાથી લગાવી લીધું . 
 
આ બધા નાટક ચીની  અને માંએ ચિંટૂને પાઠ શીખડાવા કર્યું હતું.