મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : શુક્રવાર, 18 મે 2018 (12:36 IST)

આવી રીતે બનાવો કારેલાના ચટપટા અથાણું

કારેલાનું શાક તો બધાને ભાવે છે અને બધા બનાવે પણ છે પન શું તમે ક્યારે પણ કારેલાના અથાણું . એ અથાણામાં ઘણા બધા મસા લો નખાય છે જેથી આ ચટપટા બની જાય છે. 
 
આવો જાણીએ કારેલા અથાણાની રેસીપી 
 
સમય- 3-4 દિવસ 
 
સામગ્રી- 1 કિલો કારેલા , 2 ચમચી મીઠા ,2 ચમચી હળદર  , 1 ચમચી સૂંઠ , 1/4 કપ  મર્ચા પાવડર , 1/4 કપ શેકેલી અજમા 2 ચમચી વરિયાળી શેકેલા પાવડર  , 2 કપ લીંબૂનો રસ , 1 કાંચની બરણી 
 
આવી રીતે બનાવો-

કારેલાના કઠણા ભાગ ચાકૂથી કાઢી એને લાંબા લાંબા કાપી નાખો. કારેલામાં મીઠું મિક્સ કરી 3-4 કલાક માટે મૂકી દો. 
 
પછી કારેલાને હાથથી દબાવીને નિચોડી લો અને એના બીયડ કાઢી લો. પછી સાફ પાણીથી ધોઈ ફરીથી નિચોડી લો. 
 
હવે મસાલામાં નીંબૂના રસ મિક્સ કરો. જેથી એ ભીનું થઈ જાય 
 
પછી આ મસાલા કારેલાની અંદર ભરીને દોરાથી લપેટી દો. 
એને બરણીમાં ભરી અને લીંબૂના રસ મિક્સ કરી 3-4 દિવસ
માટે તડકામાં રાખો અને ત્રણ્-ચાર અઠવાડુયા પછી ખાવો. 
આ કારેલાના અથાણા તૈયાર થયા પછી એના નાના કટકા પણ કરી શકાય છે.