શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : ગુરુવાર, 24 જુલાઈ 2014 (17:41 IST)

સેંવઈયા ઉપમા

સેંવઈયા ઉપમા

સામગ્રી- સેવઈ વર્મિસેલી 2 કપ,પાણી  1 1/2 કપ, ડુંગળી 1 1/2 કપ , વટાણા -1/2 કપ ,ગાજર - 1, ટામેટા -1,લીલા
મરચાંની-2, 1/2 ચમચી  હળદર પાવડર, 1 ચમચી સરસવ -, અડદની દાળ - 1 ચમચી, 1/2 ચમચી ચણા દાળ , આખી લાલ મરચાં  6-7, , મીઠું, 2 ચમચી તેલ
 
બનાવવાની રીત -એક પેનમાં તેલ ગરમ  કરો એમાં સેવઈને ગોલ્ડન શેકી લો. એક બાજુ  સેવઈ પ્લેટમાં મૂકી દો,પછી ફરી એક ચમચી તેલ ગરમ કરો અને  પછી સરસવ , સૂકા લાલ મરચાં, અડદ દાળ, ચણા દાળ,લીમડો નાખી 1 મિનિટ શેકો પછી તેમાં  સમારેલી ડુંગળી ઉમેરો અને મધ્યમ તાપ પર  5 મિનિટ પર રાંધવા. હવે એમાં સેવઈ , મીઠું અને પાણી નાખી મિક્સ  કરો . હવે  ઢાંકણું લગાવી જ્યારે પાણી સૂકાય  જાય  ત્યાં સુધી રાંધો ,પછી  બંધ કરો. તમારી ટેસ્ટી સેવઈ ઉપમા તૈયાર છે.