ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 25 ઑગસ્ટ 2015 (16:32 IST)

ગુજરાતી રેસીપી -ઈંસ્ટેંટ સ્પાઉટેડ અપ્પે

સામગ્રી : 
 
150 ગ્રામ રવા , 1 વાટકી અંકુરિત મગ , 1 ડુંગળી , 1 ટ્મેટા , 2-3 લીલા મરચા 1 ચમચી જીરું ,  કોથમીર ,  મીઠુ 1 ચમચી તેલ 1/2 વાટકી દહીં 
 
વિધિ- 
સૌથી પહેલા  રવાને મીઠું અને દહીં નાખી એક ઘટ્ટ પેસ્ટ તૈયાર કરીલો . જરૂરિયાત પ્રમાણે થોડા પાણી નાખી શકો છો. મગ , ડુંગળી,  ટમેટા અને લીલા મર્તચા સમારીને એને એ મિશ્રણમાં નાખી દો. એમાં કોથેમીર અને થૉડા જીરું પણ નાખો. 
 
અપ્પેના પોટમાં થોડા તેલ લગાવી અને એમાં આ ખીરું નાખો અને અપ્પેને શેકી લો.. સૉસ સાથે ગરમાગરમ પિરસવા..