દાળવડા

P.R
વિધિ - મગની દાળને 5 થી 6 કલાક સુધી પલાળી મુકો. પલાળીને દાળને જાડી દળો. થોડીક આખી દાળ પાછળથી ઉમેરવા માટે મુકી રાખો. આદુ-મરચાંના ટુકડા કરી વાટી નાખો. તેમાં મીઠું અને હિંગ સ્વાદ અનુસાર ઉમેરો. મસળેલી દાળમાં ઉપરોક્ત મસાલો સારી રીતે ભેળવી તેના ગોલ શેપમાં તપેલા તેલમાં નાખતાં જાવ.

વેબ દુનિયા|
સામગ્રી - મગની દાળને 250 ગ્રામ, આદુ-મરચાં, મીઠું, હિંગ, જીરું, ચપટી સોડા.
ગરમા ગરમ દાળવડાંને ટોમેટો સોસ, કાપેલી ડુંગળી અને લીલા ધાણાની ચટણી સાથે સર્વ કરો.


આ પણ વાંચો :