શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 17 જૂન 2014 (17:16 IST)

aloo-palak-tikki બટાકા પાલકની ટીક્કી

aloo-palak-tikki બટાકા પાલકની ટીક્કી

સામગ્રી: પાલક -250 ગ્રામ, બટાકા - 2 મોટા, ટામેટા- 2, 1 મોટી ડુંગળી, લીલા મરચાં  2-3, લાલ મરચુ.   
 
બનાવવાની રીત -પ્રથમ પાલકને ધોઈને કાપી લો. હવે ગ્રાઇન્ડરમાં દરદરી વાટી લો . તેમાં બાફેલા બટાકા મેશ કરી લો. તેમા દરદરી પાલક ટામેટાં, ડુંગળી, મરી, મીઠું  અને કોથમીર નાખી મિશ્રણ બનાવો .
 
નાન સ્ટીક તવો  ગરમ કરી એના પર આ મિશ્રણનો ગોળ ટીક્કીનો આકાર આપી તેલ લગાવી સોનેરી શેકો. આ રીતે બધી ટિક્કી તૈયાર કરી લો. આ ટિક્કીને એને લીલી ચટણી કે સોસ સાથે સર્વ કરો