શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 8 ઑગસ્ટ 2022 (13:23 IST)

ઘરે માત્ર 3 મિનિટમાં બનાવો રોસ્ટેડ કાજૂ

રોસ્ટેડ કાજૂ બનાવવા માટે બે કપ સાદુ કાજૂ લો. 
હવે એક કઢાઈમાં ગેસ પર ગરમ થવા માટે મૂકો. તેમાં લવિંગ, કાળી મરી અને જીરું રોસ્ટ કરી લો. 
હવે તેમાં ચાટ મસાલા, સાદુ મીઠુ અને સંચણ નાખી મિક્સરમાં વાટી લો. 
હવે કઢાઈમાં એક ચમચી ઘી નાખો અને તેમાં બધા મિક્સ મસાલા મિક્સ કરો. હવે તેમાં કાજૂ નાખો. 
મસાલામાં ઘી હોવાના કારણે તે કાજૂમાં સારી રીતે ચોંટી જશે. હવે ગેસ બંધ કરી કાજૂને વાટકીમાં કાઢી લો.