મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 11 સપ્ટેમ્બર 2014 (16:57 IST)

ક્વિક ટોમેટો સૂપ

સામગ્રી- ટોમેટો રસ 4 કપ ,કાર્ન ફ્લોર 2 ચમચી રોસ્ટેડ જીરું 1 ચમચી આદું-લસણનો પેસ્ટ 1 ચમચી  દૂધ-1મોટી ચમચી મીઠું અને કાળી મરી સ્વાદપ્રમાણે 
 
બનાવવાની રીત- દૂધ મૂકીને બધી સામગ્રીઓને એક સાથે મિક્સ કરી ધીમા તાપે ઉકાળી લો. ધીમા તાપે આશરે પાંચ મિનિટ સુધી રાંધો. હવે દૂધ નાખો અને ત્રણ મિનિટ રાંધો.પછી મીઠું અને કાળી મરી પાવડર નાખી સર્વ કરો.