શનિવાર, 20 એપ્રિલ 2024
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
રાશિફળ
ભવિષ્યવાણી
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
રાશિફળ
ભવિષ્યવાણી
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી રસોઇ
શાકાહારી વ્યંજન
Written By
ચટપટી રેસિપી - ટોમેટો મસાલા ચાટ
સામગ્રી
-
અડધો કપ ફણગાવેલી દાળ, 8 ટામેટાં, 1 પીસેલી ડુંગળી, 1 છીણેલું ગાજર, પીસેલું લીલું મરચું, સ્વાદાનુસાર મીઠું, બ્રેડનો ભૂક્કો, ચાટ મસાલો, લીંબુનો રસ, સેવ, કાપેલી કોથમીર.
બનાવવાની રી
ત -
ટામેટાને ધોઇને બે ટૂકડાંમાં કાપી લો. ત્યારબાદ અંદરનો પપ્લ ચમચીની મદદથી કાઢી લો. એક વાટકામાં ફણગાવેલી દાળ(કોઇપણ કઠોળ લઇ શકો), ડુંગળી, ગાજર, લીલું મરચું એકસાથે મિક્સ કરો. હવે તેમાં લીંબુનો રસ, મીઠું અને ચાટ મસાલો મિક્સ કરી મિક્સરમાં સારી રીતે મિક્સ કરો જેનાથી શાકભાજીમાં મસાલો સારી રીતે ભળી જાય. એક પ્લેટમાં કાપેલા ટામેટા મૂકો અને તેમાં મિશઅરણને ભરી લો. ઉપરથી બ્રેડનો ભૂકો ભભરાવો. હવે તેને સેવ અને કોથમીરથી ગાર્નિશ કરો.
નોંધ - આ ચાટને બનાવીને તરત જ સર્વ કરી દેવી.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.
Relationship Mistakes By Wife: ઘણીવાર એવું બને છે કે પત્ની તેના માતા-પિતાની સામે પતિનું અપમાન કરે છે, જે યોગ્ય નથી. તમે તમારા પતિ વિશે ગમે તેટલી ફરિયાદ હોય પણ આવું ન કરો
Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે
Relationship tips- સારો સંબંધ એ છે કે જ્યાં ઘણી શાંતિ અને વિશ્વાસ હોય. પરંતુ કેટલીકવાર અમારા ભાગીદારો એવું વર્તન બતાવવાનું શરૂ કરે છે જે અમારા સંબંધો અને વિશ્વાસ પર પ્રશ્નો ઉભા કરે છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જોઈએ કે છેતરનાર પાર્ટનરની આદતો શું છે.
Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત
How To Adjust With In-Laws: કોઈ પણ છોકરી માટે સાસરિયામાં એડજસ્ટ કરવુ સરળ નથી હોય છે. પણ જો મા વિદાય કરતા પહેલા તેણે કેટલીક વાત શીખડાવે તો વાતોને હેંડલ કરવા તેમના માટે સરળ થઈ જાય છે.
Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક
રિલેશનશિપમા વાતચીત હોવી ખૂબ જરૂરી હોય છે. તેના આટે બન્ને પાર્ટનર એક બીજાને સારી રીતે સમજી શકે છે અને તેમના વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે.
True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ
Motivational story- એક છોકરીએ વૃદ્ધ બાબાને પૂછ્યું કે મોટાભાગના લોકો તેમના સાચા પ્રેમને કેમ શોધી શકતા નથી, તેનું કારણ શું છે
લાઈફસ્ટાઈલ
બાંધેલો લોટ ફ્રિજમાં કેટલો સમય સુધી મૂકી શકાય?
મોટાભાગના લોકો લોટ બાંધીને ફ્રીજમાં મુકે છે અને પછી તેમાંથી રોટલી બનાવીને ખાય છે. જો તમે પણ આવું કરો છો તો સાવધાન થઈ જાવ. રેફ્રિજરેટરમાં મુકવામાં આવેલ લોટ તમારા પરિવારને બીમાર કરી શકે છે. જાણો રેફ્રિજરેટરમાં મુકેલા લોટમાંથી બનેલી રોટલી ખાઓ તો શું થાય છે?
Aloe vera water spray uses- કુંવારપાઠાની છાલને પાણીમાં ઉકાળવાથી ઘણા કામ થઈ જશે સરળ, જાણો કેવી રીતે
કુંવારપાઠાની છાલને પાણીમાં ઉકાળવાથી ઘણા કામ થઈ જશે સરળ, જાણો કેવી રીતે
Hanuman Jayanti 2024: હનુમાનજીને ખૂબ પ્રિય છે આ વાનગીઓ, જયંતી પર લગાવો ભોગ
હનુમાન જયંતિ મહોત્સવ 23 એપ્રિલે ઉજવવામાં આવશે. સારું, દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે
World Liver Day 2024: પેશાબમાં પીળાશ અને ભૂખ ન લાગવી, કેવી રીતે જાણશો કે તમારું લીવર ડેમેજ થઈ રહ્યું છે ?
આપણી લાઈફસ્ટાઈલને કારણે આપણું લીવર સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યું છે. આપણે જે પણ અનહેલ્ધી ખાઈએ છીએ તેને ફિલ્ટર કરવા માટે લીવરને સખત મહેનત કરવી પડે છે. આવી સ્થિતિમાં લોકોને ફેટી લિવર, લિવર સિરોસિસ અને લિવર કેન્સર જેવી સમસ્યાઓ થઈ રહી છે.
Rose Plant-ગુલાબ ના છોડ ની માવજત કેવી રીતે કરવી જાણો 3 હેક્સ
Rose plant gardening tips- ગુલાબનો છોડ સારી રીતે વધે છે જ્યારે તેની જમીન યોગ્ય હોય છે. જો છોડની માટી ખૂબ જ સખત હોય અને તમે માત્ર કાળી માટીનો ઉપયોગ કરો છો,