શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : બુધવાર, 15 માર્ચ 2017 (17:55 IST)

Gujarati Recipe - તવા પનીર મસાલા

સામગ્રી- પનીર-250 ગ્રામ ડુંગળી-1 મોટી ,શિમળા મરચાં -1 ,ટમેટા-3 લસણ-5 ,આદું-1 ઈંચ લીલા મરચાં-1,અજમો-1 ચમચી ,ધાણા પાઉડર- 1 ચમચી ,લાલ મરી પાઉડર- 1/2 ચમચી,પાવભાજી મસાલા - 1 ચમચી,ગરમ મસાલા પાઉડર- 1 ચમચી ,આમચૂર પાઉડર ,બટર2 ચમચી ,કસૂરી મેથી ,મીઠું સ્વાદપ્રમાણે કોથમીર.
બનાવવાની રીત- સૌથી પહેલા ડુંગળી શિમળા મરચાં ,ટમેટા,લસણ,આદુંને સમારી લો. હવે મિક્સરમાં ટમેટા નાખી પ્યુરી કરીલો. પનીરને અડધા ઈંચ ક્યુબસ માં કાપો. હવે તવા પર બટર ઓળવો તેના પર અજમો નાખી 2 સેકેંડ શેકો પછી એનાપ્ર ડુંગળી નાખી ગુલાબી કરો. એના પછી તવા પર આદું અને લસણ અને લીલા મરચાં શિમળા મરચા નાખો અને 3 મિનિટ સુધી ફ્રાઈ કરો. હવે લાલ મરી પાઉડર, હળદર, ધાણા પાઉડર અને પાવભાજી મસાલા નાખો . જ્યારે મસાલો કે ગરમ મસાલા અને આમચૂઅર પાઉડર નાખી શકો છો. મસાલાને હલાવતા રહો પછી એમાં ટમેટાનો મસાલો સૂકો લાગે તો એમાં ત્રણ ચમચી પાણી નાખી શકો છો. હવે એમાં પનીરના ક્યુબસ નાખો 2 મિનિટ સુધી પકાવો પછી એમાં કસૂરી મેથી નાખી તાપ બંદ કરો. શાકને કોથમીરથી ગાર્નિશ કરો.