ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

નાળિયરની ગ્રેવી

N.D
સામગ્રી - 1 લીલું નારિયળ, 1 નાનો ટુકડો આદુનો, 250 ગ્રામ ટામેટા, અ મોટી ચમચી તેલ.

વિધિ - નારિયળને સાફ કરીને મિક્સરમાં ઝીણું વાટી લો. ટામેટાને ઉકાળીને છાલટા કાઢી આદુની સાથે વાટી લો.

ગરમ તેલમાં પહેલા ટામેટા પછી નારિયળ નાખીને 10 મિનિટ સુધી ઉકાળો.

કોઈપણ શાકમાં જાડો રસો બનાવવા આ ગ્રેવીનો ઉપયોગ કરો.