શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. શાકાહારી વ્યંજન
Written By નઇ દુનિયા|

ફુદીના ગાઠિયાની ચટણી

N.D
સામગ્રી - ભાવનગરી ગાઠિયા અડધો કપ, ફુદીનો 1-15 પાન, લીલા ધાણા પા કપ, લીલા મરચા 3-4, આદુ છીણેલો 1 ટી સ્પૂન. રાઈ, જીરુ અને હિંગ વધાર માટે. હળદ ચપટી.

બનાવવાની રીત - ચટણી બનાવવા માટે ગાઠિયા, ફુદીનો, લીલા ધાણા લીલા મરચાં, આદુ, દહી, મીઠુ અને ખાંડ મિક્સ કરીને વાટી લો. તેલમાં રાઈ, જીરુ અને હિંગનો વધાર લગાવીને હળદર નાખો અને તરત જ આ વધારને ચટણીમાં નાખી દો. આ ચટણી તમારા ભોજનનો સ્વાદ બમણો કરી દેશે.