સેંવઈયા ઉપમા
સેંવઈયા ઉપમા
સામગ્રી- સેવઈ વર્મિસેલી 2 કપ,પાણી 1 1/2 કપ, ડુંગળી 1 1/2 કપ , વટાણા -1/2 કપ ,ગાજર - 1, ટામેટા -1,લીલા
મરચાંની-2, 1/2 ચમચી હળદર પાવડર, 1 ચમચી સરસવ -, અડદની દાળ - 1 ચમચી, 1/2 ચમચી ચણા દાળ , આખી લાલ મરચાં 6-7, , મીઠું, 2 ચમચી તેલ
બનાવવાની રીત -એક પેનમાં તેલ ગરમ કરો એમાં સેવઈને ગોલ્ડન શેકી લો. એક બાજુ સેવઈ પ્લેટમાં મૂકી દો,પછી ફરી એક ચમચી તેલ ગરમ કરો અને પછી સરસવ , સૂકા લાલ મરચાં, અડદ દાળ, ચણા દાળ,લીમડો નાખી 1 મિનિટ શેકો પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરો અને મધ્યમ તાપ પર 5 મિનિટ પર રાંધવા. હવે એમાં સેવઈ , મીઠું અને પાણી નાખી મિક્સ કરો . હવે ઢાંકણું લગાવી જ્યારે પાણી સૂકાય જાય ત્યાં સુધી રાંધો ,પછી બંધ કરો. તમારી ટેસ્ટી સેવઈ ઉપમા તૈયાર છે.