ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: રવિવાર, 20 માર્ચ 2016 (10:25 IST)

હોળીના ટોટકા : ઘરમાં સમૃદ્ધિને એવી રીતે રોકીને રાખે

જે સ્થાન પર હોળીનો દહન હોય છે ત્યાં પર હોળી દહનથી એક દિવસ પહેલાની રાત્રેમાં એક માટલીમાં ગાયના ઘી , તલનો તેલ , ઘઉં અને જ્વાર અને એક તાંબાના પૈસા રાખીને માટલીના મુખ બંદ કરીને જમીનમાં ગાડી દો. 
રાત્રે જ્યારે હોળી દહન પછી બીજા દિવસ સવારે એને ઉખાડીને આ બધી વસ્તુઓની પોટલીઆં બાંધીને જે જગ્યા પર રાખી દો ત્યાં સમૃદ્ધિ રોકાઈ જશે . ઘરમાં કોઈ પણ વસ્ત્યુઓની ક્યારે પણ કમી નહી થશે.