હેલ્થ કેર - વજન ઘટાડવા માટે કરો દૂધીનો પ્રયોગ

હેલ્થ કેર - વજન ઘટાડવા માટે કરો દૂધીનો પ્રયોગ

Last Updated: મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (12:02 IST)
વજન ઘટાડવા માંગો છો??

* વજન ઘટાડવા માટે દરરોજ સવારે ભૂખ્યા પેટ દૂધીનું
જ્યુસ પીવો શરૂ કરી દો આ વજન તો ઘટાડશે .

* આ સાથે આંખો નીચે થતાં ડાર્ક સર્કલ
પણ ઓછા થશે
અને સ્કીન ગ્લો કરશે અને તમે તાજગી
અનુભવશો.

* દૂધીના રસમાં
તુલસી અને ફુદીનાના પાંદડા નાખશો તો કોલેસ્ટ્રોલ ઘટશે .

* દૂધીનો રસ ડાયબિટીસમાં પણ ફાયદા કરે છે અને હાર્ટ બ્લોકેજને ઘટાડશે.

* ખાંસી , ટી.બી, છાતીમાં બળતરા હોય તે માટે દૂધીનું કોઈપણ પ્રકારનું સેવન લાભદાયી હોઈ
શકાય છે.

* હૃદયરોગમાં અને ખાસ કરીને ભોજન કર્યા પછી એક કપ દૂધીના રસમાં થોડો કાળી મરીનો પાવડર અને ફૂદીનો નાંખીને પીવાથી રાહત મળે છે.


નોંધ - દૂધીનો
રસ દૂર કાઢતા પહેલાં જોઈ લો કે આ
કડવી તો નથી જો કડવી હોય તો પ્રયોગ ન કરવો.

તમે સ્વાદમાટે એમાં
સંચળ નાખી શકો છો ...........


આ પણ વાંચો :