ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. ઘરેલુ ઉપચાર
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 20 માર્ચ 2013 (17:00 IST)

ટિપ્સ ઓફ ધ ડે : શુ તમને વારંવાર ભૂખ લાગે છે ?

P.R
શુ તમને વારંવાર ભૂખ લાગે છે ? જો લાગતી હોય તો ભૂખ પર કંટ્રોલ કરવો જોઈએ. એ માટે બધા પ્રકારના અનાજ(મલ્ટીગ્રેન)થી તૈયાર લોટની રોટલી અને અન્ય ખાદ્ય પદાર્થોનુ સેવન કરી શકાય છે. આ ફાઈબરના સારા સ્ત્રોત છે અને તેમા ખૂબ ઓછુ ફેટ હોય છે. આનાથી ભૂખ ઓછી લાગવા ઉપરાંત વજન પણ નિયંત્રણમાં રહે છે. આનાથી પાચન તંત્ર પણ સારુ રહે છે.