શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શનિવાર, 25 એપ્રિલ 2015 (14:29 IST)

ભૂકંપના સમયેની સાવધાની

ભૂકંપ- ભૂકંપ આવતા ઘર કે શાળાથી નિકળીને સુરક્ષિત ખુલા મૈદાનમાં જાઓ. મોટી બ્લ્ડિંગ , ઝાડ વિજળીના થાંભલા વગેરેથી દૂર રહો. 
 
* બહાર જવા માટે લિફ્ટની જગ્યાએ સીઢીઓન ઉપયોગ કરો. 
 
* કહીં ફંસાયેલા હોય તો દોડવું નહી આથી ભૂકંપના વધારે અસર થઈ જાય છે. 
 
* ભૂકંપ આવતા બારી , અલમારી પંખા વગેરે ભારે સામાનથી દૂર થઈ જાઓ એન પડવાથી ઈજા થઈ શકે છે. 
 
* ટેબલ, બેડ ડેસ્ક જેવા મજબૂર ફર્નીચરના નીચે નાસી જાઓ અને તેના લેગ્સ પકડી લો જેથી એ ઝટકાથી ખસી ના જાય. 
 
* કોઈ મજબૂત વસ્તુ ન હોય તો કોઈ મજબૂત દીવારથી લાગીને અને શરીરના નાજુક ભાગ મોટી ચોપડીકે કોઈ મજબૂત વસ્તુથી કવર કરી બેસી જાઓ. 
 
* ખોલતા બંદ થતા બારણા પાસે ઉભા ન રહેવું નહી તો ઈજા થઈ શકે છે. 
 
* ગાડી કે વાહન પર છો તો એને ઉભી કરીને કોઈ ખુલા મેદાન પર ઉભા થઈ જાઓ . ફ્લાઈઓવર કે  પુલ પાસે ઉભા ન રહેવું.