રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. આઈપીએલ સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: ગોવા , શુક્રવાર, 6 ફેબ્રુઆરી 2009 (11:44 IST)

પીટરસનની કિંમત 7.55 કરોડ !

આજે ગોવાની ફાઈવસ્ટાર હોટેલમાં આઈપીએલમાં રમવા માટે દેશવિદેશથી 114 ખેલાડીઓ નીલામ થવા આવી પહોચ્યા છે. અને તેમને ખરીદનાર ટીમના માલિકો પણ આવી પહોચ્યા છે અને હરાજી શરૂ થઇ ગઇ છે જેમાં પિટરસનની કિંમત 7.55 કરોડ બોલાઇ છે.

સાથોસાથ ઈંગ્લેંડના પૂર્વ કપ્તાન અને એંડ્ર્યુ ક્લીંટોફ પણ 7.55 કરોડમાં વેચાયો છે. કોલકતા નાઈટરાઈડર્સની માલિક જૂહી ચાવલા, વિજય માલ્યા અને અનિલ અંબાણી જેવા નામી ઉદ્યોગપતિઓ હોટલમાં હાજર છે.