શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: નવી દિલ્હી. , સોમવાર, 10 ઑગસ્ટ 2015 (12:54 IST)

Amazone Freedom Sale - મેળવો બેસ્ટ સ્માર્ટફોન-લૈપટોપ પર 40% સુધી ડિસ્કાઉંટ

આઝાદીના દિવસે 15મી ઓગસ્ટે જ્યા આખો દેશ સ્વતંત્રતા દિવસ ઉજવશે તો બીજીબાજુ વર્ચુઅલ અને ઓનલાઈન દુનિયામાં તેનો ઉત્સવ અત્યારથી શરૂ થઈ ચુક્યો છે. પહેલા ફ્લિપકાર્ટ તો હવે એમેજોને પોતાની Independence day સેલ શરૂ કરી દીધી છે.  10, 11 અને 12 ઓગસ્ટ સુધી ચાલનારે એમેજોન ફ્રીડમ સેલમાં તમને ભારે ડિસ્કાઉંટ મળવાનું છે. આ સેલમાં તમને ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, ડ્રેસ, મોબાઈલ ફોન્સ, ઘર અને કિચનની રેંજ પર ભારે છૂટ મળશે. 
 
મોબાઈલ ફોન્સ પર ડિસ્કાઉંટ 
 
40% ટકા સુધી સ્માર્ટફોન્સ પર તમને ડિસ્કાઉંટ મળશે. મોટોરોલા, વનપ્લસન, સોની, સેમસંગ, જેવી બ્રાંડ પર કસ્ટમર ડિસ્કાઉંટ મેળવે શકે છે. આ સાથે જ જો તમે HDFC ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ યૂજર છો તો તમને 10થી 15% સુધી કેશ બેક મળશે. 
 
લેપટોપ અને ટેબલેટ પર ઓફર્સ 
 
એમેજોન ડીલમાં તમને લેપટોપ પર 20 ટકા સુધીનુ ડિસ્કાઉંટ મળશે. આ સાથે જ હબી કુથ ખાસ કંપનીઓના લેપટોપ મોડલ્સ પર એક્સચેંજ ઓફર પણ છે. જો તમે લેપટોપ ખરીદવા માંગો છો તો આ અવસરને જવા ન દેશો. બીજી બાજુ આ સેલમાં તમને ટેબલેટ પર 15 ટકા ડિસ્કાઉંટ મળી રહ્યુ છે. જેમા ટૉપ ટૈબ બ્રાંડનો પણ સમાવેશ છે. 
 
 
ઘર કિચન અને કપડા પર ઓફર્સ 
 
ઘર અને કિચનના સામન માટે આ સેલ બેસ્ટ ઓપ્શન છે. આ સેલમાં તમારા ઘરેલુ સામાન પર 50 ટકા સુધી ડિસ્કાઉંટ મળશે. સાથે જ બાળકોના કપડાની બ્રાંડ પર 30 ટકા સુધી ડિસ્કાઉંટ મળશે.