શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : મંગળવાર, 19 જાન્યુઆરી 2016 (17:37 IST)

S- પેન સાથે આવ્યા Galaxy Note 5 ડ્યુઅલ સિમ

દક્ષિણ કોરિયાઈ ટેક કંપની સેમસંગે ભારતમાં   Galaxy Note 5 ડુઅલ સિમ વેરિએંટ લોંચ કર્યા છે. samsung galaxy Note 5 dual sim હવે સેમસંગના ભારતીય ઈ-સ્ટોરમાં વેચાણ માટે આવી ગયા છે. 
 
samsung galaxy Note 5 ની કીમતમાં ઘટાડો કર્યા છે . 
 
samsung galaxy Note 5 5.7 ઈંચના QHD સુપર એમોલ્ડ ડિસ્પ્લે અને 144x2560 પિક્સલ રેજ્નોલૂશન અને 515 ppi પિક્સલ ડેંસિટી લાગ્યા છે. એમાં સેમસંગના એક્સવાઈનોસ 7420 પ્રોસેસર(ક્વાડ-કોર 1.5 GHZ કોટેંકસ અને કવાડ-કોર 2.1GHZ કોર્ટેક્સ A 57) સાથે માલી T760MP8 GPU અને 4 Gb રેમ લાગ્યા છે. Note 5 સ્માર્ટફોન એંડ્રાયડ 5.11 પર આધારિત છે. 
 
એમાં LED ફ્લેશ , આટો HDR ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબલાઈજેશન અને F/1.9 લેંસ સાથે sony IMX 240 સેંસરવાળા 16 મેગાપિક્સલ ના રિયર અને 5 મેગાપિક્સલના ફ્રંટ કેમરા લાગ્યા છે. 
 
આ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરતું 3,000 mah  ની નોન રિમૂવેબલ બેટરી અને વાયલેસ ચાર્જિંગ ટેકનોલોજીથી લેસ છે. પ્રીમિયમ ડુઅલ ગ્લાસ ડિજાઈન ને સપોર્ટ કરતું  Note 5 કાર્નિંગ ગોરિલ્લા ગ્લાસ સાથે આવ્યા છે. એની સાથે ઈંમ્પ્રૂડ S-pen stylus પણ આવ્યું છે. 



                                                                                                         કીમત માટે આગળની સ્લાઈડ જુઓ .......

 
એના 32 GB ઈંટરનલ મેમોરી વેરિએંટની કીમત 47,900રૂપિયા છે. 64GB વેરિએંટ માટે 53,900 રૂપિયા છે. સિતંબર 2015માં   2015 માં Note 5ના  32 GBવેરિએંટ 53,900રૂપિયા અને 64 Gb મૉડલ  59,900રૂપિયાની ક ઈમત સાથ લૉંચ થયું હતું.