અલાહાબાદ કુંભ મેળો : પ્રયાગના અષ્ટનાયક

P.R
તીર્થરાજ પ્રયાગથી અષ્ટનાયક વિરાજમાન છે. પ્રયાગની યાત્રા કરનારા શ્રદ્ધાળુ તીર્થયાત્રીઓને સંગમ સ્નાનની સાથે જ આ અષ્ટનાયકોન દર્શન પૂજન કરવા જોઈએ. પુરાણોમાં આ અષ્ટનાયકો વિશે કહેવામાં આવ્યુ છે..

त्रिवेणी माधवं सोमं भारद्वाजं च वासुकीम्‌।
वन्दे अक्षयवटं शेषं प्रयागं तीर्थनायकम्‌॥

પ્રયાગના આ આઠ શ્રદ્ધા કેન્દ્રોમાં ત્રિવેણી મઘવ, ભારદ્વાજ નાગવામુકિ, અક્ષયવટ, શેષ ભગવાન અને સ્વંય તીર્થરાજનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રથમ નાયક - ત્રિવેણી સંગમ સિંહાસન
દ્વિતીય નાયક - માઘવ
તૃતીય નાયક - સોમેશ્વર
ચતુર્થ નાયક : ભારદ્વાજ આશ્રમ
પંચમ નાયક : નાગવાસુકિ
ષષ્ટ નાયક - અક્ષયવટ
સપ્તમ નાયક - શ્રેષ્ઠ ભગવાન
વેબ દુનિયા| Last Modified બુધવાર, 16 જાન્યુઆરી 2013 (11:03 IST)
અષ્ટમનાયક - તીર્થરાજ પ્રયાગ


આ પણ વાંચો :