બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી પરિણામ 2019
Written By

અસમ લોકસભા ચૂંટણી પરિણામ 2019 Live

[$--lok#2019#state#assam--$]
 
અસમમાં લોકસભાની 14 સીટો છે. અગાઉની ચૂંટણીમાં 7 સીટો પર ભાજપા, ત્રણ સીટો પર કોંગ્રેસ અને ત્રણ પર એઆઈયૂડીએફ અને એક પર વિપક્ષ ઉમેદવારે ચૂંટણી જીતી હતી. આ વખતે પણ અહી મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપા વચ્ચે જ છે.  બદરુદ્દીન અજમલની પાર્ટી એઆઈયૂડીફ પણ જોરદાર ટક્કર આપી રહી છે.  હાલ રાજ્યમાં ભાજપાની સરકાર છે. ભાજપાએ ચૂંટણી માટે અસમ ગણ પરિષદ પરથી ગઠબંધન કર્યુ છે. 

[$--lok#2019#constituency#assam--$]