ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ચૂંટણી2009
  4. »
  5. લોકસભા ચૂંટણી 2009
Written By ભાષા|
Last Modified: ગુરુવાર, 7 મે 2009 (18:30 IST)

ચૂંટણીમાં મતદાતાનું મોત

મેનપુરી લોકસભા ક્ષેત્રના એક મતદાતા કેન્દ્ર પર વોટીંગ કરવા આવેલ એક 55 વર્ષીય વ્યક્તીનું લૂ લાગવાના કારણે મોત થયુ હતું.

આ ઉપરાંત પંશ્ચિમબંગાળમાં 2, પંજાબમાં 1, રાજસ્થાનમાં 1 એમ કરીને થયેલી અથડામણોમાં કુલ પાંચ લોકોના મોત થવા પામ્યા છે.