ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. રોમાંસ
  4. »
  5. પ્યાર હી પ્યાર
Written By વેબ દુનિયા|

વેલેન્ટાઈન પર ટ્રાય કરો ગૂગલ ઈક્વેશન

P.R
અહી એક ટ્રીક આપેલી છે જેના દ્વારા કમે તમારા વેલેન્ટાઇનને ઇમ્પ્રેસ કરી શકો છો. આ માટે તમારે ગૂગલ સર્ચ બારમાં જઇને: "sqrt(cos(x))*cos(300x)+sqrt(abs(x))-0.7)*(4-x*x)^0.01, sqrt(6-x^2), -sqrt(6-x^2) from -4.5 to 4.5" ટાઇપ કરવાનું રહેશે. આટલું ટાઇપ કરો અને પછી જુઓ શું જાદૂ થાય છે.

આ ટાઇપ કર્યા બાદ, તમારી સ્ક્રિન પર એક સુંદર ‘હાર્ટ’ ઉપસી આવશે. આ માટે તમારે ગૂગલ ક્રોમનો ઉપયોગ કરવો પડશે. આ એપ્લિકેશન ઇન્ટરનેટ એક્સપ્લોરર પર કામ નહી કરે.

આ ટ્રિકમાં ફોર્મ્યુલાનો "The "cos(300x)" ભાગ લાઇનને હાર્ટની અંદર ઝડપથી ઉપર-નીચે થવા માટે વાપરવામાં આવ્યો છે. આ એક રંગીન ઇફેક્ટ બનાવે છે. જો તમે ઇક્વેશનમાં આપેલા “300” ને “500” માં બદલી નીખશો, તો આ હાર્ટ રંગથી ભરાઇ જશે. ફોર્મ્યુલાનો આ ભાગ ફ્રીક્વેન્સી સાથે સંબંધ ધરાવે છે.