શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. નવી ફિલ્મો
Written By
Last Updated : સોમવાર, 11 ઑગસ્ટ 2014 (16:57 IST)

'સિંઘમ રિટર્ન' ફિલ્મની સ્ટોરી

બેનર - રિલાયંસ એંટરટેનમેંટ, અજય દેવગન ફિલ્મ્સ. રોહિત શેટ્ટી પ્રોડક્શન્સ 
નિર્માતા - અજય દેવગન, રોહિત શેટ્ટી 
નિર્દ્દેશક - રોહિત શેટ્ટી 
સંગીત - અંકિત તિવારી, જીત ગાંગુલી, મીત બ્રધર્સ 
કલાકાર - અજય દેવગન, કરીના કપૂર ખાન, અમોલ ગુપ્તે, અનુપમ ખેર, જાકિર હુસૈન, સમીર ધર્માધિકારી 
રજૂઆત તારીખ - 15 ઓગસ્ટ 2014. 
 
સિંઘમ રિટર્ન સુપરહિત ફિલ્મ સિંઘમની સીકવલ છે. આ વખતે પણ ફિલ્મની સ્ટોરી જાંબાઝ પોલીસ ઓફિસર બાજીરાવ સિંઘમ (અજય દેવગન)ની આસપાસ ફરે છે. 
બાજીરાવ ગોવાથી મુંબઈ આવી ગયા છે. મુંબઈ પોલીસમાં તેઓ ડીસીપી છે. 
 
'સિંઘમ રિટર્ન'માં બાજીરાવની લડાઈ બ્લેક મની વિરુદ્ધ છે. 

તે કેટલાક રાજનીતિક પાર્ટિયો વિરુદ્ધ લડે છે. જેથી બ્લેક મનીના રૂપમાં રહેલ ખરાબ તત્વોને દેશની બહાર કરી શકે. 
 
 
 
 
આ વખતે બાજીરાવ સામે વધુ મોટા પડકારો છે. જેનો સામનો કરવા તેણે દરેક કોશિશો કરવી પડશે