શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 30 જૂન 2017 (15:13 IST)

GST થી થયું આ સસ્તું, હવે પૈસા બચશે

ગુડસ એક સર્વિસેસ એટલે જીએસટી લાગવાથી કેટલીક વસ્તુઓ મોંઘી થઈ રહી છે. પણ ઘણી એવી વસ્તુઓ છે જે પહલા કરતા સસ્તી થઈ રહી છે. સરકારે જીએસટી માટે કુળ સ્લેબ કર્યા છે. 5 ટકા, 12, 18 અને 28 ટકા. ઘણા એવા પ્રોડક્ટ છે જેના પર હવે જે જીએસટી નક્કી કર્યું છે એ પહેલા કાફતા ઘણા ટેક્સના કુળ સરવાળાથી ઓછું આવે છે. એટલે કે સીધા 4 ટકાની બચત . 6% વેટ અને  3% ચુંગી લાગતી હતી કે કુળ મિલાવીને 9 ટકા, પણ હવે 5 ટકા જીએસટી લાગી રહ્યું છે એટલે કે સીધા 4 ટકાની બચત. અમે તમને એ પ્રોડકટ્સ જણાવીશ જેના પર પહેલા લાગત કુળ ઈંડાયરેક્ટ ટેક્સ અત્યારે લાગતા જીએસટીથી વધારે હતું.