સંબંધિત સમાચાર
- LIVE: સતત બીજીવાર આસામના CM બન્યા હિમંતા બિસ્વા સરમા, સાથે જ 4 મંત્રીઓએ પણ લીધા શપથ
- Congratulations for Baby Boy Wishes in Gujarati- શુભેચ્છા વધામણી પુત્ર જન્મ અભિનંદન
- CM બનતા જ થલાપતિ વિજયે મંદિર, શાળા અને બસ સ્ટેંડની આસપાસની 717 દારૂની દુકાનો 15 દિવસમાં બંધ કરવાનો આપ્યો આદેશ
- હનુમાનજી ના પિતા નું નામ શું હતું, ગદા નું નામ શું હતું
- Vinesh vs WFI: ફોગાટ ગેરલાયક ઠર્યા હોવા છતાં ટ્રાયલ માટે હાજર રહી હતી
NEET પરીક્ષા થઈ રદ્દ, 3 મે 2026 ના રોજ થઈ હતી પરીક્ષા, પેપર લીક થયા બાદ NTA એ લીધો નિર્ણય
neet 2026 exam cancelled
NEET પરીક્ષાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. 2026 ની NEET પરીક્ષા રદ કરવામાં આવી છે. પેપર લીક થયા બાદ NTA એ આ નિર્ણય લીધો હતો. આ પરીક્ષા 3 મે, 2026 ના રોજ યોજાવાની હતી.
ALSO READ: NEET: પરીક્ષા થવી જોઈએ કે નહિ?
પરીક્ષાના બરાબર પહેલા એક 'ગેસ પેપર' વાયરલ થવાનો દાવો કરવામાં આવ્યા બાદ તપાસ એજન્સીઓ સક્રિય થઈ અને મામલાની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. સમાચાર છે કે આ ગેસ પેપરમાંથી લગભગ 125 પ્રશ્નો અસલી પેપર સાથે બરાબર મળતા આવે છે.
National Testing Agency, with the approval of the Government of India, has decided to cancel the NEET (UG) 2026 examination conducted on 3 May 2026, and to re-conduct the examination on dates that will be notified separately. pic.twitter.com/fh4o4QtzfI
— ANI (@ANI) May 12, 2026
