ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 30 જૂન 2017 (14:12 IST)

મોંઘુ થશે બસનો સફર, GST પર લાગશે ટકા ઉપકરવેરા

નવી દિલ્હી- સરકારએ બસ પર 28 ટકા GST દરના ઉપર 15 ટક આ ઉપકરવેરા   લગાવવાના ફેસલો કર્યું છે. તેનાથી સાર્વજનિક પરિવહન બાહન પણ લગ્જરી કાર અને હાઈબ્રિડ વાહન વાળા કરવેરા  દયરામાં આવી ગયા છે. 
 
વાહન કંપનીઓનો કહેવું છે કે ઉપકરથી બસ મોંઘી થઈ શકે છે. અને તેનાથી સાર્વજનિક પરિવહન પ્રભાવિત થઈ શકે છે. 
 
વિત્ત મંત્રાલયની તાજા સૂચના મુજબ 10 કે તેનાથી વધારે માણસના પરિવહનના કામ આવતા વાહન પર 15 ટકા સેવા કરવેરા  ક્ષતિપૂએર્તિ ઉપકર લાગશે.
 
આ 15 ટકાનો ઉપકર  28 ટકાની વધારે કરવેરાની ટકાની ઉપત જ થશે. આ રીતે કુળ દર 43 ટકા બેસે છે. બસ પર આ સમયે કુળ કર 27.8 ટકા કર લગાવે છે. 
 
વાહન વિનિર્માતાઓના સંગઠનના સંપર્કમાં રહેવા માટે કહ્યું છે.