ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન
Written By વેબ દુનિયા|

ઝિંગાની ચટણી

સામગ્રી - લસણની કળી 10થી 12 બે ડુંગળી ઝીણી સમારેલી, અડધી ચમચી કાળા મરીનો પાવડર, લીલા ધાણા, એક લીલુ મરચુ, 500 ગ્રામ ઝિંગા.

બનાવવાની રીત - ઝિંગાને વ્યવસ્થિત સાફ કરી ધોઈ લો. એક મોટા તવા પર તેલ ગર્મ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યારે ડુંગળી લાલ થવા દો, ત્યારપછી ઉપરની બધી સામગ્રી નાખો, મીઠુ-મરચું સ્વાદ મુજબ નાખો. મસાલો સારી રીતે સેકી લો. સારી સુગંધ ફેલાતા ઝિંગા નાખી દો. પાંચ-દસ મિનિટ રહેવા દો. ગરમા ગરમ ઝિંગાની ચટણી બ્રેડ અથવા પરાઠા સાથે સર્વ કરો.