શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 20 જાન્યુઆરી 2021 (18:20 IST)

Dragonfruitનુ નામ રૂપાણી સરકારે બદલીને કર્યુ કમલમ તો લોકોએ સૂચવ્યા અન્ય ફળોના સંસ્કારી નામ

આ છે ડ્રેગન ફ્રૂટ 
 
રેલવે સ્ટેશનથી લઈને રસ્તાઓ, શહેરો અને ચાર રસ્તાઓના નામ બદલવા એ નવી વાત નથી. પરંતુ ગુજરાતમાં તો એક ફળનુ નામ જ બદલી  નાખવામાં આવ્યુ. આ ફળ છે ડ્રેગન ફ્રૂટ, જેને હવે ગુજરાતમાં કમલમ કહેવામાં આવશે.  ગુજરાતના મુખ્ય મંત્રી રૂપાણીએ કહ્યુ કે આ ફળ બહારથી કમળ જેવુ દેખાય છે તેથી તેનુ નામ બદલીને કમલમ કરી દેવામા આવ્યુ. હવે સોશિયલ મીડિયા પઅર આ મામલો વાયરલ થઈ ગયો અને લોકો અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે અને મસ્ત મીમ્સ અને જોક્સ સાથે શાકભાજી અને ફળના અજબ-ગજબના નામ બતાવી રહ્યા છે. 
 
કમળનુ રિએક્શન 
 
કમલમ એક સંસ્કૃત શબ્દ છે 
 
હવે આ શુ થઈ રહ્યુ છે 

 
આનુ નામ આ ઠીક રહેશે 
 
આલકુલમ 
 
સોનમફલમ 
 
ગજબ  બેજ્જતી છે યાર 

 
જે કા નામ રખ દિયો 
 
 
આ નામ કેવુ લાગ્યુ ?
 
આમા કોઈ રાજનીતિ નથી 
 
મંગળવારે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ, રાજ્ય સરકારને ડ્રેગન ફ્રૂટનુ નામ બદલવાનો નિર્ણય કર્યો છે. જો કે આ ફળનો બહારી આકાર કમળ જેવો જ છે તેથી ડ્રેગન ફ્રૂટનુ નામ હવે કમલમ મુકવામાં આવશે.  તેમને આગળ કહ્યુ કે અમે ચીન સાથે જોડાયેલ ફળ ડ્રેગન ફ્રૂટનુ નમા બદલી નાખ્યુ છે. કમલમ એક સંસ્કૃત શબ્દ છે જેવો કે ફળનો આકાર કમળ જેવો છે તેથી  તેને કમલમ કહેવાનો નિર્ણય કર્યો છે.  તેમા કોઈ રાજનીતિ નથી